અહીં રાત થતા જ છોકરીઓના કપડા ઉતરાવીને આવું કરવા પર મજબુર કરે છે ઘરના જ લોકો- કારણ જાણીને દંગ રહી જશો

ભલે આજે દેશ ચંદ્ર પર જઈ પહોંચ્યો હોય, પણ દેશમાં હજી પણ ઘણા એવા કુરિવાજો અને અંધશ્રદ્ધા ભરેલી છે, ન જાણે ક્યારે ખતમ થશે! દેશ તો આજે આઝાદ છે પણ આ દેશની ઘણી મહિલાઓ આઝાદી માટે તરસી રહી છે. દેશના ખૂણે ખૂણે ન જાણે કેટ કેટલા અંધવિશ્વાસ ફેલાયેલા છે, જેને લીધે લોકો ન જાણે શું શું કરતા રહે છે.
આજે અમે તમને એવા જ અંધવિશ્વાષ વિશે જણાવીશું. અંધ અંધવિશ્વાસના અનુસાર પોતાના માં-બાપ જ દીકરીનોને કપડા પહેર્યા વગર જ નિર્વસ્ત્ર થઈને ઘરની બહાર જવા માટે મજબુર કરે છે. ખરે આ અંધવિશ્વાસ પાછળનું કારણ શું છે?
બિહારના એક ગામમાં જ્યા જો વરસાદ ઓછો થાય તો લોકો ખુબ જ વિચિત્ર ત્રિકાઓ અપનાવવા લાગે છે, ભારત દુનિયાભરમાં ખેતી માટે ખુબ જ પ્રખ્યાત છે, પણ અહીંની ખેતી પુરી રીતે કુદરત પર નિર્ભર હોય છે.એવામાં વરસાદ ન થવા પર લોકો અંધવિશ્વાસના શિકારી બની જાય છે, જે કોઈપણ દ્રષ્ટિથી ઉચિત નથી. એવામાં ખેતરમાં યોગ્ય ઉત્પાદન ન મળવાને લીધે લોકો અંધવિશ્વાસમાં ડૂબીને વચિત્ર તરીકાઓ અપનાવે છે જેથી વરસાદ થાય.

આજ અંધવિશ્વાસને લીધે મહિલાઓ પર અહીં અતિ દુષ્કર્મ કરવામાં આવે છે, જેના પર વિશ્વાસ કરવો પણ ખુબ મુશ્કીલ થઇ પડે છે.

આ ગામની માન્યતાના આધારે જો મહિલાઓને નિર્વસ્ત્ર થઈને ખેતરમાં મોકલવામાં આવે તો ભગવાન નારાજ નથી થતા. અહીં અવિવાહિત મહિલાઓને રાતે કપડા પહેર્યા વગર જ ખેતરોમાં મોકલવામાં આવે છે અને હળ ચલાવીને ખેતરોમાં કામ કરવું પડે છે. એવું કરવાથી ભગવાન ખુશ થાય છે અને વરસાદ આવવા લાગે છે.

ઘણી યુવતીઓ આ પરંપરાને નિભાવવા નથી માંગતી છતાં પણ પરિવારના લોકો તેના પર આવું કરવા માટે દબાણ કરે છે. દરેક પરિવાર માંથી એક યુવતીને ખેતરમાં નિર્વસ્ત્ર થઈને મોકલવામાં આવે છે.

Subscribe to receive free email updates:

0 Response to "અહીં રાત થતા જ છોકરીઓના કપડા ઉતરાવીને આવું કરવા પર મજબુર કરે છે ઘરના જ લોકો- કારણ જાણીને દંગ રહી જશો"

Post a comment